સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત: એક બિલ્ડીંગ, ત્રણ સરનામાં!
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત: એક બિલ્ડીંગ, ત્રણ સરનામાં!
Published on: 13th May, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું જર્જરીત બિલ્ડીંગ હોવાથી તેના ત્રણ ભાગ થઈ ગયા છે. DDO, પ્રમુખ, શિક્ષણ ચેરમેન અને અન્ય ચેરમેનો અલગ અલગ જગ્યાએ બેસે છે. આના કારણે લોકોને મુશ્કેલી પડે છે અને અનેક ધક્કા ખાવા પડે છે. નવી જિલ્લા પંચાયત બિલ્ડીંગની માંગ ઉઠી છે.