પ્રાંતિજ તાજપુર હાઈસ્કૂલ પાસે બાઈક અકસ્માત, 2 ઇજાગ્રસ્ત.
પ્રાંતિજ તાજપુર હાઈસ્કૂલ પાસે બાઈક અકસ્માત, 2 ઇજાગ્રસ્ત.
Published on: 13th May, 2026

પ્રાંતિજ તાલુકામાં તાજપુર હાઈસ્કૂલ નજીક બાઇકચાલક અને રોડ ક્રોસ કરતા વ્યક્તિ વચ્ચે અકસ્માત થયો. બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા.