શ્રાવણ માસ: તહેવારો, ભક્તિ અને અનેક ઉત્સવોનો અદ્ભુત સંગમ
શ્રાવણ માસ: તહેવારો, ભક્તિ અને અનેક ઉત્સવોનો અદ્ભુત સંગમ
Published on: 13th August, 2026

શ્રાવણ માસ ભક્તિ, ભક્તિ અને ભગવાનનો ત્રિવેણી સંગમ છે, જે તહેવારોનો અન્નકૂટ લાવે છે. બિલીપત્ર, જળાભિષેક, શિવલિંગ પૂજા અને અનેક વ્રતો, જેમ કે નક્ત, જિવંતિકા, ફૂલડાત્રીજ, વરદ લક્ષ્મી, વીર પસલી, બોળચોથ, બહુલા ચોથ, દશા ફળ, અને પૂનમ, આ માસને ખાસ બનાવે છે. આ માસમાં નેમિનાથ, કલ્કિ, ગોસ્વામી તુલસીદાસજી, બલરામજી, રામાનુજાચાર્યજી અને શ્રીકૃષ્ણ ભગવાન જેવી મહાન વિભૂતિઓની જન્મ જયંતી ઉજવાય છે.