અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ બિયારણ ખરીદી કરો: કૃષિ વિભાગની અપીલ.
અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ બિયારણ ખરીદી કરો: કૃષિ વિભાગની અપીલ.
Published on: 09th May, 2026

ખેડૂતો બિયારણ ખરીદીમાં સાવચેતી રાખે. પાક ઉત્પાદનનો આધાર બિયારણ હોવાથી, તેની ગુણવત્તા મહત્વની છે. કૃષિ વિભાગે અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ કે ખાનગી વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાની અપીલ કરી છે. લાયસન્સ વગરના પાસેથી ન ખરીદવું. બિલ, લોટ નંબર, ઉત્પાદન તારીખ, મુદત પૂર્ણ થવાની વિગતો, QR કોડ ચકાસણી કરવી. 4G, 5G જેવા અમાન્ય બિયારણથી દૂર રહો. મગફળી માટે ટ્રુથફુલ લેબલ/સર્ટિફિકેશન ટેગ તપાસો. પેકેટ અને બિલ સાચવી રાખો.