નર્મદા કેનાલમાં પાણી નહીં: 300 મીટર કેનાલ બનાવવાનું તંત્ર ભૂલ્યું.
નર્મદા કેનાલમાં પાણી નહીં: 300 મીટર કેનાલ બનાવવાનું તંત્ર ભૂલ્યું.
Published on: 10th May, 2026

વઢવાણ તાલુકામાં નર્મદા કેનાલના અધૂરા કામને કારણે 15 વર્ષથી ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમાં ખેડૂતોએ કેનાલમાં ઉતરી વિરોધ કર્યો. 300 મીટર કેનાલ બનાવવાનું ભૂલાઈ જતાં બાવળ ઉગી નીકળ્યા. 500 એકર જમીન બિન-ઉપજાઉ બની રહી છે. ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.