ખેડૂતોને વળતર ન મળતાં ધરોઈ સિંચાઈ વિભાગનો સરકારી સામાન સીલ.
ખેડૂતોને વળતર ન મળતાં ધરોઈ સિંચાઈ વિભાગનો સરકારી સામાન સીલ.
Published on: 12th May, 2026

ધરોઈ સિંચાઈ યોજના હેઠળ સંપાદિત જમીનના કરોડો રૂપિયાના વળતર મામલે વિજાપુર સિવિલ કોર્ટના આદેશ બાદ પણ ખેડૂતોને રકમ ન મળતાં કાર્યપાલક ઈજનેરની કચેરીનો કોમ્પ્યુટર, પ્રિન્ટર અને AC સહિતનો સરકારી સામાન સીલ કરાયો. કોર્ટે ખેડૂતોની તરફેણમાં હુકમનામું કર્યા છતાં ધરોઈ વિભાગ દ્વારા રકમ ચૂકવાઇ ન હતી, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી.