8 લેન રોડના 136 વૃક્ષો રિ-પ્લાન્ટ: પાલનપુરમાં શરૂ.
8 લેન રોડના 136 વૃક્ષો રિ-પ્લાન્ટ: પાલનપુરમાં શરૂ.
Published on: 08th May, 2026

પાલનપુરમાં 8 લેન રોડ અને નવી કલેક્ટર ઓફિસ નિર્માણ દરમિયાન 136 વૃક્ષોને નુકસાન થતું બચાવવા તંત્રએ અનોખી પહેલ કરી છે. બુધવારથી કલેક્ટર ઓફિસ સામે 36 વૃક્ષોનું રિ-પ્લાન્ટેશન શરૂ થયું છે. હાઇડ્રોલિક મશીન વડે વૃક્ષોને મૂળ સહિત સુરક્ષિત રીતે ખસેડી ખુલ્લી જગ્યામાં પુનઃ સ્થાપિત કરાઈ રહ્યા છે. પર્યાવરણ જાળવણી અને વર્ષો જૂના વૃક્ષો બચાવવા આ પ્રથમવાર અપનાવાયેલ અભિગમ છે.