સિદ્ધિ સરોવર - સંખારી માર્ગનું નવીનીકરણ રૂ.34.41 લાખના ખર્ચે શરૂ.
સિદ્ધિ સરોવર - સંખારી માર્ગનું નવીનીકરણ રૂ.34.41 લાખના ખર્ચે શરૂ.
Published on: 12th May, 2026

પાટણમાં સિદ્ધિ સરોવરથી સંખારી ત્રણ રસ્તાને જોડતો 500 મીટરનો સિંગલ પટ્ટી ડામર રોડ રૂ. 34,41,000 ના બજેટથી બનશે. લાંબા સમયથી કાચા માર્ગની હાલાકી બાદ કામ શરૂ થતાં વાહનચાલકોમાં આનંદ છે. આ નવીન માર્ગ ટ્રાફિક ઘટાડશે, સમય અને ઇંધણ બચાવશે, અને કચેરીઓ સુધી પહોંચ સરળ બનાવશે.