એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:દિવ્યાંગને ઢોર મારમારનારા મહિલા PSI અંતે સસ્પેન્ડ, ઝાડા ઉલ્ટીના કેસો મામલે સ્થાનિકોએ કોર્પોરેટરોને ખખડાવ્યા
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:દિવ્યાંગને ઢોર મારમારનારા મહિલા PSI અંતે સસ્પેન્ડ, ઝાડા ઉલ્ટીના કેસો મામલે સ્થાનિકોએ કોર્પોરેટરોને ખખડાવ્યા
કીમ જોંગ ઉને દુનિયાને દર્શાવી એક વધુ પરમાણુ ફેકટરી : અહીં એ બોમ્બ બનાવે છે
- વિશ્વ પર તોળાતો એક વધુ પરમાણુ ભય નિરીક્ષકો- વિશ્વભરમાં પરમાણુ કાર્યક્રમો પર નજર રાખતી યુ.એન.ની સંસ્થાએ કહ્યું હતું કે : ઉત્તર કોરિયા પરમાણુ બોમ્બ બનાવે છે : ઉને તે સાબિત કર્યુંનવી દિલ્હી : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિંમ જોંગ ઉનનું પરમાણુ શસ્ત્રો બનાવવાનું સ્વપ્ન પુરૃં નથી થતું. ઉને, આજે (૪ જૂને) સમગ્ર દુનિયા સમક્ષ તે ફેકટરી દર્શાવી હતી કે જે પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી ફ્યુએલ બનાવે છે.
કીમ જોંગ ઉને દુનિયાને દર્શાવી એક વધુ પરમાણુ ફેકટરી : અહીં એ બોમ્બ બનાવે છે
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મહિલાનું અપહરણ કરી થારમાં ભાગી રહેલા બે શખસોને પોલીસે દબોચ્યા, PMના શુક્રવારના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.00 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મહિલાનું અપહરણ કરી થારમાં ભાગી રહેલા બે શખસોને પોલીસે દબોચ્યા, PMના શુક્રવારના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ
ચેતજો! પાટણમાં ફ્લેટમાં એસી બ્લાસ્ટ થતાં આગ ભભૂકી, ઘરમાં સૂતા મહિલા હેડ કોન્સ્ટેબલનું મોત
Patan News: પાટણના ગાયત્રી ફ્લેટમાં બપોરના સમયે એસીમાં અચાનક શોર્ટસર્કિટ બાદ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં રૂમમાં સૂતેલા પાટણ જિલ્લા લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના મહિલા હેડ કોન્સ્ટેબલ સુરેખાબેન ચૌધરીનું ઘરની અંદર જ ફસાઈ જવાથી મોત નીપજ્યું છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જો કે, શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.લોકલ IBના મહિલા હેડ કોન્સ્ટેબલનું મોત!
ચેતજો! પાટણમાં ફ્લેટમાં એસી બ્લાસ્ટ થતાં આગ ભભૂકી, ઘરમાં સૂતા મહિલા હેડ કોન્સ્ટેબલનું મોત
વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમાં વિવાદ
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં નવું બોર્ડ સત્તા પર આવ્યા બાદ પ્રથમ સ્થાયી સમિતિની બેઠકનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અગાઉના વર્ષોની જેમ જ કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે રીતના કામો રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા ખાનગી એજન્સી પાસે વૃક્ષારોપણના કામમાં એક કોન્ટ્રાક્ટરનો ભાવ 30 ટકા ઓછા અને અન્ય એક કોન્ટ્રાક્ટરના 18.98% ઓછા ભાવના ટેન્ડર આવ્યા છે જેને કારણે વિવાદ સર્જાયો છે.પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા સ્થાયી સમિતિમાં ત્રણ ઝોનમાં રૂ.
વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમાં વિવાદ
ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ઈરાન યુદ્ધ અટકાવવાનો પ્રસ્તાવ પસાર
(IMAGE - IANS)US House Iran war powers resolution: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંસદ(હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં પોતાની જ પાર્ટીના કારણે મોટો રાજકીય આંચકો લાગ્યો છે. સંસદમાં બહુમતી ધરાવતી રિપબ્લિકન પાર્ટીની આગેવાની હેઠળ જ બુધવારે એક મહત્ત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રમુખ ટ્રમ્પને ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધને આગળ વધારતા રોકવાનો છે.
ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ઈરાન યુદ્ધ અટકાવવાનો પ્રસ્તાવ પસાર
નેપાળ સરકારે નિર્ણય ફેરવ્યો : નેપાળીઓ ખુશખુશાલ ભારતીય માલ, આયાત કર વિના દેશમાં લઈ જઈ શકશે
- ભારતમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સુવિધા યથાવત્- અંગત ઉપયોગની રૂપિયા 500 સુધીની ચીજવસ્તુ કશી પણ કસ્ટમ ડયુટી આપ્યા સિવાય નેપાળમાં લઈ જઈ શકાશેનવી દિલ્હી : નેપાળ સરકારે ભારતથી નેપાળમાં લઈ જવાતી ચીજવસ્તુઓ ઉપરની કસ્ટમ ડયુટીમાં બહુ મોટો ફેરફાર કરી રૂ. ૫૦૦ સુધીની અંગત ઉપયોગની ચીજો ઉપર કશો પણ આયાત કર નહીં લેવાની જાહેરાત કરતાં નેપાળીઓ ખુશખુશાલ થઈ ગયા છે. કારણ કે પહેલાં તો માત્ર રૂ. ૧૦૦ સુધીની કિંમતની અંગત ઉપયોગની ચીજો ઉપર આયાત કરમાં મુક્તિ હતી.
નેપાળ સરકારે નિર્ણય ફેરવ્યો : નેપાળીઓ ખુશખુશાલ ભારતીય માલ, આયાત કર વિના દેશમાં લઈ જઈ શકશે
જાપાનમાં પાક. રાજદૂતે જેનું ઉદઘાટન કર્યું હતું તે મસ્જિદ ગેરકાયદે બંધાઈ છે
- જાપાનના સૈતમા પ્રીફેકચર (પ્રાંત)માં આવેલાં કાવાગોએમાં 4500 ચો.મી.ના પ્લોટમાં રચાયેલી મસ્જિદ સંરક્ષિત વન વિસ્તારમાં આવી છેનવી દિલ્હી, ટોક્યો : જાપાનના સૈતમ પ્રીફેક્ચર (પ્રાંત)માં આવેલાં કાવાગોએ નગરમાં ૪૫૦૦ ચો.મી.ના પ્લોટમાં રચાયેલી મસ્જિદનું જાપાન સ્થિત પાકિસ્તાનના રાજદૂતે ગત વર્ષે ઉદઘાટન કર્યું હતું.
જાપાનમાં પાક. રાજદૂતે જેનું ઉદઘાટન કર્યું હતું તે મસ્જિદ ગેરકાયદે બંધાઈ છે
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોલીસે 84 બાંગ્લાદેશીઓને વીણી-વીણીને શોધી કાઢ્યા, 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ ત્રણ દિવસમાં 77 ગુનેગારો જેલભેગા
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.00 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોલીસે 84 બાંગ્લાદેશીઓને વીણી-વીણીને શોધી કાઢ્યા, 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ ત્રણ દિવસમાં 77 ગુનેગારો જેલભેગા
ભારત-નેપાળ સરહદ વિવાદ: નદીઓના માર્ગ બદલાવાથી સર્જાયેલા જટિલ મુદ્દાઓ
ભારત અને નેપાળ વચ્ચેનો સરહદ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને નદીઓના માર્ગ બદલાવાને કારણે સર્જાયેલા મુદ્દાઓ મુખ્ય છે. 'સુગૌલી સંધિ' (Treaty of Sugauli) ૧૮૧૬માં નદીઓને આધારે સરહદો નક્કી કરાઈ હતી, પરંતુ ગંડક (નારાયણી), જમુની અને સિરસિયા જેવી નદીઓએ પોતાનો પ્રવાહ બદલતાં 'સુસ્તા' જેવા વિસ્તારોમાં વિવાદ ઊભો થયો છે. આ ઉપરાંત, કાલાપાની અને મહાકાલી નદીના ઉદ્ગમ સ્થાનને લઈને પણ મતભેદ પ્રવર્તે છે. બંને દેશો ૯૮% સરહદ વિવાદો ઉકેલી ચૂક્યા છે અને બાકીના મુદ્દાઓ પરસ્પર વાતચીતથી ઉકેલવા પ્રયાસીત છે.
ભારત-નેપાળ સરહદ વિવાદ: નદીઓના માર્ગ બદલાવાથી સર્જાયેલા જટિલ મુદ્દાઓ
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મેયરના વોર્ડમાં દૂષિત પાણીના કારણે અનેક સોસાયટીમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, શહેરમાંથી 24 કલાકમાં 166 બાંગ્લાદેશી ઝડપાયા
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મેયરના વોર્ડમાં દૂષિત પાણીના કારણે અનેક સોસાયટીમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, શહેરમાંથી 24 કલાકમાં 166 બાંગ્લાદેશી ઝડપાયા
શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો
IT Stocks Crash: ભારતીય શેરબજારમાં આજે અચાનક ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. સવારે દબાણ સાથે ખૂલેલા બજારમાં બપોર સુધીમાં પ્રોફિટ બુકિંગ અને ગભરાટભરી વેચવાલી હાવી થઈ ગઈ હતી. આ કડાકામાં સૌથી મોટો ફટકો આઇટી (IT) સેક્ટરને પડ્યો છે, જ્યાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 5.73% એટલે કે 1700થી વધુ પોઇન્ટ તૂટીને 29,338.3ની સપાટીએ પહોંચી ગયો હતો.
શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો
ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ
Global Energy Crisis: દુનિયાભરમાં આગામી 2 થી 3 અઠવાડિયામાં ઇંધણના ભાવમાં ભયંકર વિસ્ફોટ થઈ શકે છે તેવી ઓઇલ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ આપેલી ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે હડકંપ મચી ગયો છે. મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડતો સૌથી મહત્ત્વનો દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' હાલ સંપૂર્ણપણે ઠપ્પ છે.નિષ્ણાતો પણ થયા ચિંતિત આ નાકાબંધીને કારણે દરરોજ આશરે 1.2થી 1.
ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ
Appleએ બહાર પાડ્યું નવું iOS અપડેટ: આઇફોન યુઝર્સની સૌથી મોટી ચાર્જિંગ સમસ્યા હવે મિનિટોમાં થશે દૂર
Apple Release New iOS Update: Appleએ આઇફોન યુઝર્સ માટે નવું iOS 26.5.1 અપડેટ રોલઆઉટ કરી દીધું છે. આ અપડેટ ખાસ કરીને તાજેતરમાં લોન્ચ થયેલા iPhone Air અને iPhone 17 સિરીઝના મોડલ્સમાં જોવા મળેલી ચાર્જિંગની મોટી સમસ્યાને ઠીક કરવા માટે લાવવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઘણા યુઝર્સને તેમના આઇફોનની બેટરી સંપૂર્ણપણે ખતમ થઈ ગયા બાદ વાયર્ડ ચાર્જિંગ શરૂ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી, જે આ નવા અપડેટથી દૂર થઈ જશે. આશરે 3 અઠવાડિયા પહેલાં આવેલા iOS 26.
Appleએ બહાર પાડ્યું નવું iOS અપડેટ: આઇફોન યુઝર્સની સૌથી મોટી ચાર્જિંગ સમસ્યા હવે મિનિટોમાં થશે દૂર
અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રૂપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ
ED Raids Vedanta Group In Delhi And Mumbai : માઈનિંગ અને નેચરલ રિસોર્સિસ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા ગ્રૂપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે દિલ્હી અને મુંબઈ સ્થિત વેદાંતા ગ્રૂપના વિવિધ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવી રહી છે.FEMA હેઠળ કાર્યવાહી પણ કેસ હજુ સ્પષ્ટ નહીં EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારથી જ તપાસની પ્રક્રિયા ચાલુ છે.
અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રૂપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ
તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર માર્કેટ
South Korea Surpasses India In Market Cap: વૈશ્વિક શેરબજારના આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તાઈવાન બાદ હવે દક્ષિણ કોરિયાએ પણ માર્કેટ કેપની રેસમાં ભારતને પાછળ છોડી દીધું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીઓના શેરમાં આવેલી તોફાની તેજીના કારણે દક્ષિણ કોરિયા હવે વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બની ગયું છે.શું કહે છે બ્લૂમબર્ગનો રિપોર્ટ?બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાની લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આ વર્ષે 86 ટકાના ઉછાળા સાથે 5 ટ્રિલિયન ડોલરના આંકડાને સ્પર્શી ગયું છે.
તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર માર્કેટ
નકામી પણ કામની .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ- 'દાદાનો ચાંદીનો હુક્કો' ભલે નકામો રહ્યો, પણ એમાંથી દાદાનું વ્યક્તિત્વ ઊભું થાય છે. વપરાશ અને ઉપયોગને આવકારનારા આપણે એનું મૂલ્ય ક્યાંથી સમજીએ?આ પણે જેટલી તત્પરતાથી નવું વસાવીએ છીએ, એટલી ઉદારતા જૂનું છોડવામાં ધરાવતા નથી. જૂનું ગમે છે. એને કાઢી નાખવા માટે મન માનતું નથી.
નકામી પણ કામની .
પ્રકૃતિની 50 કરોડ વર્ષ જૂની ડિઝાઇનને પડકાર : પારદર્શક ઈંડાની ક્રાંતિ
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરીશું આપણે પ્રકૃતિની સૌથી જટિલ અને સુંદર ડિઝાઇન, એટલે કે ઈંડાની રચના પ્રયોગશાળામાં કરી શકીએ ખરા? તાજેતરમાં ડલ્લાસ-સ્થિત કંપની કોલોસલ બાયોસાયન્સિસએ,આ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા નોંધાવી છે. તેઓ એ કૃત્રિમ ઈંડાંમાંથી તંદુરસ્ત અને જીવંત બચ્ચાઓને સફળતાપૂર્વક બહાર કાઢયા છે. વિજ્ઞાનીઓની ટીમે આ મર્યાદાને પાર કરી દીધી છે.
પ્રકૃતિની 50 કરોડ વર્ષ જૂની ડિઝાઇનને પડકાર : પારદર્શક ઈંડાની ક્રાંતિ
Ethanol ૩૦% હવે, ફાયદો પ્રજાને કે પેટ્રોલ પંપોને કે સરકારને?
'ગુપ્તજ્ઞાન' : સેક્સ એજ્યુકેશન સિનેમાઘરોમાં ??
- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી- 'ગુપ્તજ્ઞાન' બેશક, એક ચોંકાવનારી ફિલ્મ તો હતી જ, પણ આજે યુ-ટયુબમાં જુઓ તો શરૂઆતમાં નંબરીયાં પડે છે તે જોતાં જ તમને 440 વોલ્ટનો ઝાટકો લાગશે!૧૯ ૭૦માં બનેલી અને ૧૯૭૧માં રિલીઝ થયેલી 'ચેતના' પછી હિન્દી ફિલ્મોમાં 'એડલ્ટ' ફિલ્મોનું ('એ' સર્ટિફિકેટવાળી ફિલ્મોનું) રીતસર વાવાઝોડું આવ્યું હતું. એની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે ૧૯૭૪માં 'ગુપ્તજ્ઞાન' નામની એક અત્યંત જુગુપ્સાપ્રેરક અને સાવ ગોબરી કહી શકાય એવી એક ડોક્યુ-ડ્રામા ફિલ્મ સરેઆમ ભારતનાં સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઈ !
'ગુપ્તજ્ઞાન' : સેક્સ એજ્યુકેશન સિનેમાઘરોમાં ??
વલ્લભભાઈ આખરે સહુ કોઈથી છુપાઈને ઈંગ્લેન્ડ જવા રવાના થયાં
- સરદાર @150-હસિત મહેતા- શ્રી રાજમોહન ગાંધીએ તેનો ગળે ના ઉતરે તેવો ખુલાસો કરતાં લખ્યું છે કે 'તેમને દાખલ થવા માટે (ઈંગ્લેન્ડની કૉલેજમાં) ઉતાવળ કરવી પડે તેમ હતું. નવા નિયમ મુજબ એલ.એલ.બી.ની ઉપાધિ ન હોય તેવા ભારતીય નાગરિકો માટે બૅરિસ્ટરના દરવાજા બંધ થઈ જવાના હતા.
વલ્લભભાઈ આખરે સહુ કોઈથી છુપાઈને ઈંગ્લેન્ડ જવા રવાના થયાં
મોહ મરી ગયો, સ્વધર્મ સમજાઈ ગયો! .
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર- સ્વધર્મના આચરણ પૂર્વે બે સિદ્ધાંતો જાણી લેવા જોઈએ. એક છે આત્માની અમરતા અથવા અખંડતા. આત્મા એ નિત્ય, સનાતન અને સર્વવ્યાપક છેમ હાભારતમાં કહ્યું છે કે, 'નહિ માનુષાત્ પરતરં કિંચિત' એટલે આ સૃષ્ટિના મનુષ્યથી કશું શ્રેષ્ઠ નથી.' એની સામે આગમસૂત્રો કહે છે કે 'માણુસ્સે ખુ સુ દુલ્લહ' હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે.
મોહ મરી ગયો, સ્વધર્મ સમજાઈ ગયો! .
ક્રિકેટની જીતનો આધાર... ટોસ, ટર્ફ અને ટીઅર .
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રીક્રિ કેટની હારજીતનો આધાર સારા બેટ્સમેન અને બોલરો પર રહેલો હોય છે પરંતુ જ્યારે તેમને તેમની સ્કીલ પ્રમાણેની પીચ મળી રહે ત્યારે એ શક્ય બને છે. આજની સ્પર્ધાત્મક ૨૦ ઓવરની સ્પર્ધાત્મક ટુર્નામેન્ટમાં ટોસ, ટર્ફ અને 'ટીઅર' અગત્યના છે.ટોસ જીતવા પર તમે આગલી સીટ પર આવી જાવ છો. રમત તમારા પ્લાન પ્રમાણે ચાલે છે.