સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી.
સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી.
Published on: 12th May, 2026

બોટાદ તાલુકાના સેંથળી ગામે વાડીના શેઢે તાર ફેન્ડિંગ કરવા મામલે બે વાડી માલિકો વચ્ચે બોલા ચાલીથઈ જતા સામ સામી મારા મારી થઈ હતી.આ મારા મારીમા ચાર લોકોને ઇજા પહોંચી હતી.