જામનગરના કુબેરપાર્કમાં 19 વર્ષીય નેપાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
જામનગરના કુબેરપાર્કમાં 19 વર્ષીય નેપાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
Published on: 20th September, 2026

જામનગરના રણજીતસાગર રોડ પર કુબેરપાર્ક-3માં રહેતી મૂળ નેપાળની 19 વર્ષીય પરિણીતા ઉર્મીલાબેન થાપાએ ગત 18 સપ્ટેમ્બરે રાત્રે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં બાલ્કનીના લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ સીટી-એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબ અકુદરતી મોતની નોંધ કરી છે. PSI એમ.એન. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.