તમે પ્રોફેશનલ છો? તમારા ઇમેઇલ પણ એવા છે ?
તમે પ્રોફેશનલ છો? તમારા ઇમેઇલ પણ એવા છે ?
Published on: 13th May, 2026

«kuVuþLk÷ ðfo fÕ[h{kt nS Ãký R{uRÕMk çknw {n¥ðLkk Au, Ãký ykÃkýu íkuLkk íkhV Ãkqhíkwt æÞkLk ykÃkíkk LkÚkeઇન્ટરનેટ પર લાંબા સમયથી ઇમેઇલથી થતા કમ્યુનિકેશનને ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસિસ તીવ્ર હરીફાઈ આપવા લાગી છે. હવે ઇમેઇલ ઉપરાંત વોટ્સએપ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, સ્લેક જેવી જુદી જુદી સર્વિસિસનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો આ બધાં ટૂલ્સમાં જુદી જુદી વાતોની ફટાફટ આપ-લે કરી લે છે. તેમ છતાં મહત્ત્વના કમ્યુનિકેશનની વાત હોય ત્યારે હજી પણ ઇમેઇલનો દબદબો છે. ખાસ કરીને પ્રોફેશનલ વર્ક કલ્ચરમાં.