તમારી પાસે જૂનું લેપટોપ પડયું છે? તેની ઓએસ બદલી જુઓ
તમારી પાસે જૂનું લેપટોપ પડયું છે? તેની ઓએસ બદલી જુઓ
Published on: 13th May, 2026

- માઇક્રોસોફ્ટેતેની વિન્ડોઝ 10 સિસ્ટમને સપોર્ટ બંધ કર્યો અને સામે ઘણાં કમ્પ્યૂટર વિન્ડોઝ 11 સપોર્ટ કરી શકે તેમ નથીતમને યાદ હોય તોથોડા સમય પહેલાં ‘ટેકનોવર્લ્ડ’માં આપણે ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘ક્રોમઓએસ ફ્લેક્સ’ વિશે વાત કરી હતી. આ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યૂટરમાટે વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમનો વિકલ્પ બની શકે છે.